બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાની ઘટનાને અમેરિકાના સાંસદોએ વખોડી કાઢી December 24, 2025 Category: Blog બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાની ઘટનાની અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોએ આકરી નિંદા કરી હતી તથા ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરવા અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવાની બાંગ્લાદેશ સરકારને તાકીદ કરી હતી.